બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા - ધવલસિંહ ઝાલાની હાર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: 32 બાયડ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ભારે ઉત્તેજનાપૂર્ણ રહી હતી, ત્યારે મતગણતરીમાં અંત સુધી ભારે રસાકસી જોવા મળી હતી. 23માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની હાર થતા તેઓએ પ્રતિક્રિયા આપી હતી.