રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરની મુલાકાત લીધી - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11799598-thumbnail-3x2-cyclone.jpg)
પોરબંદર: રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરની મુલાકાત લીધી હતી અને વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, સુખમાંને દુ:ખમાં પ્રજાની સાથે રહેવું જોઈએ. એટલે પોરબંદરની મુલાકાત લીધી. પોરબંદર માટે એવું લાગે છે કે, વાવાઝોડાનો હાલ ખતરો ટળી ગયો છે.