રાજકોટમાંથી જુગારધામ ઝડપાયું, 14ની ધરપકડ - Rajkot police raids
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5575420-thumbnail-3x2-rajkot.jpg)
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે આખું જુગારધામ ઝડપી પાડ્યું છે. શહેરની ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે જવા માટે વેશપલ્ટો તો કર્યો હતો. જેને લઈને જુગારીઓને પોલીસના દરોડાની જાણ ન થાય. ત્યાર બાદ જંગલેશ્વર વિસ્તારમાં અવેલા એક રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમો જુગાર રમી રહ્યાનો અવાજ આવતાં તમામ પોલીસ કર્મીઓ દ્વારાએ જ મકાનને તરગેટ કરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલા જુગારીઓ ઘોડિપાસાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ સાથે પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.