લોકડાઉન સમય મર્યાદા અનુસંધાને રાજકોટ જિલ્લા SPની પ્રેસ કોન્ફરન્સ - SP press conference
🎬 Watch Now: Feature Video
રાજકોટ: કોરોનાના કહેરને લઇને લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા SP બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી.