સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું - Amreli news
🎬 Watch Now: Feature Video

અમરેલી : સાવરકુંડલા તાલુકાના ખડકાળા, અમૃત્તવેલ, મોલડી, બોરાલા, ધાર અને જૂનાસાવારમાં ભરઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો હતો. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.