અરવલ્લીમાં કમોસમી વરસાદથી ધરતીનો તાત ચિંતામાં - મગફળીના પાકને નુકસાન થવાની ભીં
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળતા મંગળવારે બપોર બાદ અરવલ્લીના મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં સતત એક કલાક સુધી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ નહીં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે મગફળીના પાકને નુકસાન થવાની ભીંતિએ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.