મોરબીના પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસ નિમિતે પિતૃતર્પણ કરાયું - શ્રાવણી અમાસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2019, 9:48 PM IST

મોરબી: રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી અમાસના દિવસે પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પીપળાને પાણી રેડીને આજે સૌ કોઈએ પિતૃતર્પણ કર્યુ હતું. આ મંદિર અને કુંડ 5000 વર્ષ પૌરાણિક છે. દર વર્ષે શ્રાવણ માસમાં અમાસના દિવસે માત્ર મોરબી જ નહિ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહી પિતૃતર્પણ માટે આવે છે. તે ઉપરાંત શ્રાવણ માસના અમાસ નિમિતે મેળો પણ ભરાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.