જામનગરની NCC કેડેટ બંસી થુમરે કોરોના વોરિયર્સના સમ્માન માટે લગાવી દોડ, સતત 12 કલાક દોડી બંસી - કોરોના વોરિયર્સના માનમાં લગાવી દોડ
🎬 Watch Now: Feature Video
જામનગર : NCC બંસી થુમર પોતાના ઘરે સતત 12 કલાક સુધી દોડી અને કોરોના મહામારીમાં જાનની જોખમે ફરજ બજાવતા વોરિયર્સનો અનોખી રીતે આભાર માન્યો છે.