રાધનપુર પેટાચૂંટણી: સ્થાનિક મતદારોનો મિજાજ, સ્થાનિક મુદ્દાથી પરેશાન જનતા - સ્થાનિક મતદારોનો મિજાજ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2019, 1:02 PM IST

રાધનપુર: રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની પેટાચૂંટણીઓનું મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની ખાલી પડેલી 6 બેઠકો પૈકી રાધનપુર બેઠક પર મતદાન થવાનું છે, ત્યારે આ બેઠક પર આગામી દિવસોમાં ત્રિકોણીય જંગ થવાનો છે. આ ચૂંટણીમાં મતદારોની સમસ્યા, જનતાનો અવાજ તથા સ્થાનિક મુદ્દાઓ કેટલા અસરકારક રહેવાના છે, ત્યારે આવો જાણીએ મતદાન પૂર્વે રાધનપુરની જનતાનો મિજાજ કેવો છે...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.