અમદાવાદઃ કોરોનાની અસર, ત્રણ દરવાજા સહિતના બજારો સજ્જડ બંધ - latest news of ahnedabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2020, 3:16 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે 14 કલાક માટે જનતા કરફ્યૂ સમગ્ર દેશમાં રાખવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ લોકોએ કરફ્યૂને સમર્થન આપતા જાતે જ બંધ રાખ્યું છે. જેની અસર અમદાવાદના લાલદારવાજા પાસે પણ જોવા મળી છે. લાલદારવાજા અને ત્રણ દરવાજા પાસે આવેલા બજાર સામાન્ય દિવસોમાં દિવસ-રાત ભરચક હોય છે. જે રવિવારે સવારથી જ ખાલી જોવા મળ્યો હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.