પોરબંદર ચોપાટી પર દેશભક્તિ ગીતનું આયોજન કરાયું - porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદર : શહેરની ચોપાટી પર નગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગ રૂપે આગામી દિવસે દેશભક્તિ ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ ગીતનો લાભ લીધો હતો. આ દેશભક્તિ ગીત કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, કલેકટર મુકેશ પંડ્યા અને પોલિસ વિભાગના અધ્યક્ષ પાર્થરાજસિંહ ગોહિલ , નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા,નગરપાલિકાના ચીફ ઓફિસર આર જે હુદડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ ગીતથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું ગતું.