ખેડાના સાંસદ મતદાન કરે તે પહેલાં EVM ખોટવાયું - Gram Panchayat Election news
🎬 Watch Now: Feature Video
ખેડાઃ નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ પાસે શિવ વાટીકામાં આવેલા મતદાન મથક નંબર 5/15માં EVM ખોટવાયું હતું. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ આ જ મતદાન મથક પર મતદાન કરવાના છે. તે મતદાન કરે તે પહેલાં EVMમાં સમસ્યા સર્જાતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, એક્સપર્ટને બોલાવતા થોડા સમય બાદ EVM કાર્યરત થયું હતું.
Last Updated : Feb 28, 2021, 3:30 PM IST