વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓનું કર્યું હવાઈ નિરિક્ષણ, જૂઓ વીડિયો - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાહીના આકલન માટે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. ભાવનગર એરપોર્ટ ખાતેથી તેમણે સીધા જ મુખ્યપ્રધાન રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે અસરગ્રસ્ત જિલ્લાઓ ગીર સોમનાથ, ભાવનગર તેમજ અમરેલીનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
Last Updated : May 19, 2021, 6:17 PM IST