પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સાથે ETV BHARATની EXCLUSIVE વાતચીત - Page Committee
🎬 Watch Now: Feature Video
બોટાદ: આગામી 3 નવેમ્બરના ગઢડા બેઠક માટે પેટા ચૂંટણી યોજવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચાર દરમિયાન ETV BHARATની ટીમે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં આત્મારામ પરમારે વિકાસના કામ અને ચૂંટણી પ્રચારના મુદ્દે મુક્તમને વાતચીત કરી હતી.