સંતરામપુરના વાંકડી ગામે વટાળ પ્રવૃતિ મુદ્દે સરપંચ અને ગ્રામજનો દ્વારા મામલતદારને રજૂઆત - mahisagar police
🎬 Watch Now: Feature Video
મહીસાગર: જિલ્લામાં સંતરામપુર તાલુકાનાં વાંકડી ગામે આદિવાસી લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા અને ગુમરાહ કરવામાં આવી રહ્યાં હોવાનું જણાઇ આવતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી હતી. જેના પગલે મામલતદારે આ સમગ્ર મામલાને લઇને તુરંત તપાસના આદેશ આપ્યા હતાં. જેને લઇને હાલમાં આ મામલાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.