પંચમહાલમાં ગણેશ મહોત્સવની તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ - પંચમહાલ
🎬 Watch Now: Feature Video
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગણેશની પ્રતિમાં બનાવનારા મૂર્તિકારો હવે ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે.ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ જિલાલાઓના મુર્તિકારો છેલ્લા ત્રણ મહિનાથી મુર્તિઓ બનાવી રહ્યા છે.