પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાએ મતદાન કર્યું - પોરબંદરના સમાચાર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારે 8.30 કલાકે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાએ તેમની પત્ની સાથે મતદાન કરી ભાજપની જીત થશે તેઓ વિશ્વાસ વ્યકત કર્યો હતો.