પોરબંદરમાં ખાનગી શાળાઓ શરૂ કરવાની અરજીઓ નકારાઈ - શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 3, 2020, 5:44 PM IST

પોરબંદરઃ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2019-20માં નવી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પોરબંદરની કચેરીને વિવિધ સંસ્થાઓ તરફથી ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, જેમાં 8 ખાનગી પ્રાથમિક શાળાની 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની અરજીઓ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તરફથી નકારવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.