પોલીટેકનીક કોલેજના પ્રોફેસરોની સાતમા પગાર પંચની માગ, કાળા કપડા પહેરી નોંધાવ્યો વિરોધ - પોરબંદર ન્યુઝ
🎬 Watch Now: Feature Video
પોરબંદર: પોલીટેકનીક કોલેજના પ્રોફેસરોએ AICTEના સાતમા પગાર પંચના લાભ માટે માગ કરી છે. આ માટે તેમણે ગુરુવારે કાળા કપડાં પહેરી શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો હતો.