અગાસી પર ભેગા થઈ નમાજ અદા કરતા પાંચ લોકો સામે પોલિસ કાર્યવાહી - latest news of corona virus
🎬 Watch Now: Feature Video
સુરત: ઉધના વિસ્તારમાં આવેલા એક મકાનની છત પર પાંચ જેટલા લોકો ભેગા થઈને નમાઝ અદા કરી રહ્યા હતાં.જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. સુરત પોલીસ કમિશનરના જાહેરનામાંના ભંગ બદલ પોલીસ દ્વારા IPCની કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કર્યવાહી હાથધરી છે.