વડાપ્રધાન મોદીએ RML હોસ્પિટલમાં કરી દિવ્યાંગ સાથે વાત, જાણો શું કહ્યું... - New Delhi News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13415299-thumbnail-3x2-jiiii.jpg)
નવી દિલ્હી: દેશમાં આજે એક વિક્રમ સર્જાયો છે. જેમાં આજે ગુરુવારના દિવસે ભારતમાં 100 કરોડથી પણ વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ તકે વડાપ્રધાન મોદીએ આજે વેક્સિનેશનમાં 100 કરોડનો આંકડો પાર થયાં બાદ એક દિવ્યાંગ વ્યકિ્ત સાથે વાતચીત કરી હતી. જેમાં તેના પરિજનોને પણ વેક્સિન લેવા અપીલ કરી હતી.