રાજકોટમાં નેશનલ ટેની કોઈટ ચેમ્પિયનશિપ 2020નું કરાયું આયોજન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2020, 3:41 PM IST

Updated : Feb 28, 2020, 5:23 PM IST

રાજકોટ : જિલ્લાના રિબડા ખાતે આવેલા SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20મી વેસ્ટઝોન નેશનલ ટેની કોઈટ ચેમ્પિયનશિપ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વેસ્ટઝોનના અલગ-અલગ રાજ્યના અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજકોટ જિલ્લામાં લગભગ ત્રીજી વખત આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત સાથે વિવિધ રાજ્યની ટીમના ખેલાડીઓએ પણ ગેમ જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
Last Updated : Feb 28, 2020, 5:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.