ભુજના શિવ મંદિરમાં લાઉડ સ્પીકર વગાડવા મામલે વિવાદ, વિરોધ બાદ અંતે તંત્રની મંજૂરી - ભૂજ મામલતદાર
🎬 Watch Now: Feature Video
કચ્છ: ભુજમાં કલેક્ટર કચેરી નજીક આવેલી દ્રિધામેશ્વર શિવમંદિર દ્વારા લાઉડ સ્પીકર વગાડવા માટે માંગેલી મંજૂરીનો તંત્રે વિચિત્ર જવાબ આપી નકારી દીધો હતો. જો કે, શિવભક્તોએ વિરોધ કર્યા બાદ મામલો વિવાદિત બનતા તંત્ર શરતચૂક ગણાવી મંદિરને મંજૂરી આપી છે.