લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા, તે મેઘરાજાએ આજે પોતાનું વ્હાલ વરસાવ્યું - કચ્છ તરબતર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2019, 9:42 PM IST

કચ્છઃ ભુજ ત્રણ વર્ષ સુધી દુષ્કાળ અને અછતની સ્થિતિ પછી આ વર્ષ ચોમાસુ જામ્યું છે. અગાઉ એક રાઉન્ડમાં કચ્છની ધરાને મેઘરાજાએ તૃપ્ત કરી દીધી છે. આજે સાંજે ૬ વાગ્યા સુધીના 12 કલાકમાં અબડાસામાં 2 મીમી, અંજારમાં ૭ મી.મી, ભચાઉમાં 63 મી.મી, ભુજમાં ૪૯મી.મી, લખપતમાં 8 મીમી, નખત્રાણામાં ૨૨ મીમી, માંડવીમાં 17 મીમી, મુન્દ્રામાં ૮ મીમી, રાપરમાં ૧૧ મીમી, વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે 25 મીમી વરસાદ એક ઈંચ બરાબર છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.