વાદળછાયા વાતાવરણ વચ્ચે પોરબંદરવાસીઓએ નિહાળ્યું સૂર્યગ્રહણ - પોરબંદરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7709493-257-7709493-1592729840829.jpg)
પોરબંદરઃ આજે સમગ્ર વિશ્વના લોકો સૂર્યગ્રહણનો નજારો નિહાળી રહ્યા છે, ત્યારે પોરબંદરના લોકોએ પણ વાદળછાયા વાતાવરણમાં સૂર્યગ્રહણનો નજારો નિહાળ્યો હતો. આ ઉપરાંત પોરબંદરના લોકોએ સૂર્યગ્રહણના અદભુત દ્રશ્યોને કેમેરામાં કેદ પણ કર્યાં હતા.
Last Updated : Jun 23, 2020, 3:19 PM IST