સૂરેન્દ્રનગરમાં નગરપાલિકાના વોર્ડ નં. 2માં રોડનો અભાવ, લોકો ત્રાહીમામ - gujarati news
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા શક્તિપરા વિસ્તારમાં પ્રથમ વરસાદે જ કાદવ-કિચડ થઈ ગયા છે. જેથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.