"મહા" વાવાઝોડાનું સંકટ ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ હવામાન વિભાગની સુચના અનુસાર 7 નવેમ્બરે મહા વાવાઝોડાની અસર પોરબંદરમાં વધારે થવાની હતી. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ "મહા" વાવાઝોડાની જે ટકરાવાની સ્થિતિ હતી તે હવે નહીવત થઇ ગઇ હતી અને માત્રને માત્ર પવન ફુંકાવાની સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.