માંગરોળમાં વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા લોકો પરેશાન - માંગરોડમાં વીજ પ્રવાહ ખોરવાયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7697274-181-7697274-1592647743360.jpg)
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળમાં છાસવારે વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડે છે. આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિક લોકો અને વિવિઘ સંસ્થાના આગેવાનોએ PGVCLના એક્ઝીક્યૂટીવ ઈજનેરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ઈમરજન્સી હેલ્પ લાઈન ફોન નહીં ઉપડતો હોવાની ફરિયાદ પણ કરી હતી.
Last Updated : Jun 20, 2020, 4:54 PM IST