હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ તો થઈ પણ આ વર્ષે મગફળીનો ઉતારો ઓછો કેમ? - Peanut
🎬 Watch Now: Feature Video
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરુ તો થઇ છે. જોકે ગત્ત વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીનો ઉતારો ઓછો જોવા મળી રહ્યો છે. કારણમાં એ છે કે, આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ અધિક પ્રમાણમાં વરસતા મગફળીના પાકને અસર થઇ છે.હાપા માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે આવતી મગફળીની આવકની સરખામણીમાં પાક ઓછો આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.