ચાલું નોકરીએ અવસાન પામેલા પરિવારના સભ્યને નોકરી આપવા રજૂઆત કરાઈ

🎬 Watch Now: Feature Video

thumbnail
પાટણઃ- એસ.ટી વિભાગમાં ફરજ દરમિયાન અવસાન પામેલા પરિવારના સભ્યને વારસદાર તરીકે રોજગારી આપવાની માંગ સાથે આજે કલેકટર કચેરી પાટણ ખાતે પહોચ્યા હતા. અરજદાર યુવકના પિતા ફરજ બજાવતા હતા અને તેઓનું અવસાન થયું હતું. તેમને વિભાગીય કચેરીમાં પણ ફાઈલ મુકવા છતાં ઘણા વર્ષો વિત્યા પણ રોજગારી મળી ન હોય તેથી કલેકટરને રજૂઆત કરી હતી અને આ બાબતે યોગ્ય ન્યાય કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.