પાટણમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી - BHAVESH BHOJAK
🎬 Watch Now: Feature Video
પાટણઃ પાટણ શહેર સહીત સમગ્ર જીલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ઝરમર વરસાદ આવતાની સાથે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી, તો આ સાથે જ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. જીલ્લાના રાધનપુર ,સાંતલપુર ,હારીજ સિદ્ધપુર સહીતના શહેરોમાં મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનું મોજું પ્રસર્યું હતું.