અમરેલીના બગસરામાં દીપડાની દહેશત હજુ પણ યથાવત, વધુ એક હુમલો
🎬 Watch Now: Feature Video
અમરેલી : બગસરાના શાપર ગામમાં ફરી એક માનવભક્ષી દિપડાએ દેખા દીધા હતાં. જેમાં એક ખેડૂત પર વ્હેલી સવારે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ ખેડૂતને બગસરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. દિપડાના વારંવાર આ પ્રકારના હુમલાને લઇને ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.