વડોદરા: વુડાના મકાનોમાં ગટર ઉભરાતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2020, 7:37 PM IST

વડોદરા: પ્રતાપનગરથી ડભોઈ તરફ જવાના રસ્તા પાસે મહાનગર વુડાના મકાન આવેલા છે. આ મકાનોમાં ગત ઘણા મહિનાથી ગટરો ઉભરાઇ રહી છે. જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી રવિવારે સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.