લેઉઆ પાટીદાર સમાજના પ્રથમ સમૂહલગ્નનું મોરબીમાં થયું આયોજન - gujarati news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3216521-thumbnail-3x2-morbi.jpg)
મોરબીઃ જિલ્લામાં ટંકારામાં મંગળવારે પાટીદાર સમાજ પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 62 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.જેમાં 14 માતાપિતા વિહોણી દીકરીઓ પણ સમૂહ લગ્નમાં જોડાઈ છે. આજે યોજાયેલ સમૂહ લગ્નોત્સવ પૂર્વે મહારકતદાન કેમ્પ યોજાયો હતો.અને એકત્ર કરાયેલ રક્તની બોટલથી નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાની રકતતુલા કરવામાં આવી હતી.