અમદાવાદમાં તેજસ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા રેલ યુનિયનનો વિરોધ - Tejas train news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : તેજસ ટ્રેનને લીલીઝંડી અપાઇ તે પહેલા જ મજદૂર સંઘ અને વેસ્ટર્ન રેલવે યુનિયને ટ્રેનના ખાનગીકરણને લઈને વિરોધ કર્યો હતો. આ વિરોધની કોઇ પણ જાતની મંજૂરી ન હોય જેથી વિરોધ કરનાર તમામની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે કાલુપુર રેલવે સ્ટેશન પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.