અમરેલીમાં 15મી ઓગસ્ટની ઉજવણી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી રહ્યાં ઉપસ્થિત

By

Published : Aug 15, 2019, 2:52 PM IST

thumbnail
અમરેલીઃ શહેરની સરંભડા પ્રાથમિક શાળા ખાતે 73માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી એકતા અખંડિતાનો રાષ્ટ્રજોગ સંદેશ પાઠવ્યો હતો. 15 મી ઓગસ્ટના દિવસે 73મો સ્વતંત્ર દિવસ પરેશ ધાનાણીનો 44મો જન્મદિવસ અને રક્ષાબંધનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.