યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ પોરબંદરની મહિલાઓનો પ્રતિસાદ - પોરબંદર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8667574-thumbnail-3x2-pbrrr.jpg)
પોરબંદરઃ કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે પોરબંદરના મહિલા સામાજિક અગ્રણી અને નિવૃત પ્રૉફેસર રમાબેન ગોહિલનો શું મત છે, આવો જાણીએ...