યુવતીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષના સંભવિત નિર્ણયને લઈ મહીસાગરની મહિલાઓનો પ્રતિસાદ - મહીસાગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે મહીસાગર જિલ્લાની મહિલાઓ સાથે વાત કરી હતી. જાણો શું છે મહિલાઓનો પ્રતિસાદ.