યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ ગોંડલના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનો પ્રતિસાદ - The Hindu Marriage Act, 1955

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2020, 8:22 PM IST

ગોંડલ: કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સાથે વાત કરી હતી. જાણો શું છે ગોંડલની મહિલાઓનો પ્રતિસાદ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.