યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે ભાવનગરની મહિલાઓનો પ્રતિસાદ - યુવતિઓના લગ્નની વયમર્યાદમાં વધારો
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ કેન્દ્ર સરકારે યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની દરખાસ્ત કરી છે. ત્યારે ETV BHARAT સાથે શહેરની અગ્રણી મહિલાઓએ પોતાના મત વ્યક્ત કર્યા છે. તો આવો જાણીએ શું છે ભાવનગરની મહિલાઓનો પ્રતિસાદ...
Last Updated : Sep 3, 2020, 6:08 PM IST