યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ આણંદની મહિલાઓનો પ્રતિસાદ - પ્રજા પ્રતિસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2020, 9:55 PM IST

આણંદ: કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે આણંદની મહિલાઓ સાથે વાત કરી હતી. જેમાં મહિલાઓએ સરકારના નિર્ણયને આવકર્યો હતો અને આ મહિલાઓના હિતમાં નિર્ણય સાબિત થશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.