આ વર્ષે ગરબાનું આયોજન કરવા જોઈએ કે નહીં તેના પર મહીસાગરના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - લોક ગાયક
🎬 Watch Now: Feature Video
મહીસાગર: સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં દર વર્ષે યોજાતો રાજ્ય નવરાત્રીનો ઉત્સવ રદ કર્યો છે. ત્યારે જિલ્લા કક્ષાએ નવરાત્રી આયોજિત થવી જોઈએ કે નહીં તે અંગે મહીસાગર જિલ્લાના જાણીતા લોકગાયક જગદીશ બારોટનું શું મંતવ્ય છે તે આપણે તેમની પાસેથી જાણીએ...