આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે આણંદના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - Artist Prapti Mehta
🎬 Watch Now: Feature Video

આણંદઃ જિલ્લાના પ્રખ્યાત પ્રાપ્તિ મહેતા એન્ડ હાટકિલર ગ્રુપ દ્વારા છેલ્લા 35 વર્ષથી આણંદમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે, જોકે આ વર્ષે કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા આયોજીત નવરાત્રીના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે, તે અંગે આણંદના પ્રખ્યાત કલાકાર પ્રાપ્તિ મહેતાએ સરકારના નિર્ણયને આવકર્યો હતો અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા, ખેલૈયાઓને પણ કોરોનાની ગંભીરતા સમજી સરકારને સહકાર આપવા અપીલ કરી હતી.