ડુંગરીના ભાવમાં 500નો કડાકો, ખેડૂતોમાં રોષ - ખેડૂતોમાં રોષ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગરીબોની કસ્તુરી એવી ડુંગરીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં ડુંગરીના કિલોગ્રામ ભાવ 100 થી 120 જોવા મળી રહ્યાં છે. રાજકોટ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં ડુંગરીના ભાવમાં 500નો કડાકો જોવા મળ્યો છે. 2 દિવસ પહેલા ડુંગરી મણે 1700ની આસપાસ જોવા મળી રહી હતી. સરકાર દ્વારા ડુંગળીના ભાવને કંટ્રોલમાં રાખવા સ્ટોક લિમિટ ઘટાડતાની સાથે જ સૌરાષ્ટ્રભરમાં ડુંગળીની માગ વધી છે. જેને લઈને ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે.