બગસરા પંથકમાં દીપડાનો વધુ એક પશુ પર હુમલો - Bagsara

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 12, 2019, 3:11 PM IST

અમરેલી: જિલ્લાના બગસરા પંથકમાં દીપડાનો કહેર આજે પણ યથાવત છે. જેમાં હામાપુર રોડ પર આવેલા ખેતરમાં બાંધેલા બળદ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બળદને સામાન્ય ઇજા પહોંચી હતી. આ હુમલાને લઇને ગામ લોકોમાં ફરી ડર સતાવી રહ્યો છે અને સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આ હુમલાને લઇને આજે પણ વન વિભાગ દીપડાને ઠાર મારે તવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.