વડોદરામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત - vadodra accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2020, 5:34 PM IST

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના બહુથા ગામ પાસેથી પસાર થતા કારચલાકને સામેથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલકનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ થઈ છે. જો કે આ ઘટનામાં અકસ્માત કરી ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઝડપી પાડવા ભાદરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.