અમદાવાદમાં દશેરાની ઉજવણી, રામાયણ નાટકમાં અયોધ્યાથી આવે છે કલાકારો - amdabad ravan dahan

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 9, 2019, 4:46 AM IST

અમદાવાદઃ અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. દશેરાના દિવસે અમરાઈ વાડીના નાગરવેલ હનુમાન પાસે આવેલા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે પ્રથમ નવરાત્રીથી જ આ જગ્યાએ વર્ષોથી રામાયણના પાઠ ભણાવવામાં છે અને દશેરાના દિવસે રામ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ વિસ્તારમાં વર્ષોથી રામાયણ નાટક સ્વરૂપે ભજવવામાં આવે છે. રામાયણ નાટકના કલાકારો અયોધ્યા તેમજ કાશીથી આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.