પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત - પોરબંદરમાં વરસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2020, 5:07 AM IST

પોરબંદરઃ તાલુકાના સીમર સહિતના ગામોમાં મંગળવવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. સાંજે 4થી 5 વાગ્યા વચ્ચે વરસેલા 1થી 1.5 ઈંચ વરસાદના કારણે ખેડૂતો ઉભા પાકમાં નુકસાની થવાની ભીતિ સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.