બજેટ 2020 : સુરતના હીરાઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે કોઇ જાહેરાત કરાઇ નથી - જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે કોઇ જાહેરાત કરાઇ નથી
🎬 Watch Now: Feature Video
સુરત : છેલ્લા બે વર્ષથી મંદીના કારણે અસરગ્રસ્ત બનેલા હીરાઉદ્યોગને કેન્દ્રીય બજેટથી અપેક્ષાઓ ઘણી હતી. પરંતુ નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જ્યારે બજેટ રજૂ કરાયું ત્યારે પણ તેઓ રાહ જોતા રહી ગયા તેમ છતાં સુરતના હીરાઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે કોઇ જાહેરાત કરાઇ નથી. જે અપેક્ષાઓ બંને ઉધોગ કરી રહ્યા હતા તેમની માટે એક પણ જાહેરાત ન કરાતા ઉદ્યોગમાં ફરી ચિંતાનું મોજુ ઉઠયું છે.
TAGGED:
બજેટ 2020 હીરા ઉદ્યોગ