સુરતના ઓલપાડ કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ તૈનાત - NDRF deployed in the coastal area
🎬 Watch Now: Feature Video
સુરત : ‘નિસર્ગ’ વાવાઝોડાને લઇ દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં સાયક્લોનની અસર શરૂ થઇ હતી. જેના પગલે એનડીઆરએફની ટીમ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડેપગે રહીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં પંજાબ 7 બટાલીયનના 16 સભ્યો સાથેની ટીમ કાંઠા વિસ્તારોમાં તૈનાત કરવામાંં આવી હતી.